સિંદૂર ભૂંસવાની હિંમત કરનારાઓને ખતમ કરીશુંઃ મોદી

સિંદૂર ભૂંસવાની હિંમત કરનારાઓને ખતમ કરીશુંઃ મોદી

સિંદૂર ભૂંસવાની હિંમત કરનારાઓને ખતમ કરીશુંઃ મોદી

Blog Article

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 26મેએ દાહોદમાં જંગી જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે કોઈ આપણી બહેનોના કપાળ પરથી સિંદૂર ભૂંસી નાખવાની હિંમત કરશે તેને ચોક્કસપણે ખતમ કરી દેવામાં આવશે

Report this page